પવનચક્કીનો ભેદ - 10 Yeshwant Mehta દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો પવનચક્કીનો ભેદ - 10 પવનચક્કીનો ભેદ - 10 Yeshwant Mehta દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (23) 374 646 પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૦ : ભરતભાઈને ચડી રીસ ભરતે કાગળ-પેન્સિલ લઈને લખવા માંડ્યું. મથાળું બાંધ્યું : ‘ભેદ.’ પછી લખવા માંડ્યું. જેટલી ભેદી વાતો અત્યાર સુધીમાં બની હતી એની એક યાદી બનાવી કાઢી. પછી બબડ્યો : ...વધુ વાંચોરે ! કેટકેટલી ભેદી વાતો અહીં બની ગઈ છે ! પણ એ બધાનું કારણ શું ? આ બધી વાતોનો એકબીજી સાથે સંબંધ છે ખરો ?’ એણે યાદી ઉપર પેન્સિલ ફેરવા માંડી. પાંચમા નંબરે એ અટક્યો. ત્યાં લખ્યું હતું : ‘પવનચક્કીમાં જતાં કેપ્ટન બહાદુરે રોક્યા. એનાથી દૂર જ રહેવાનો કડકમાં કડક હુકમ કર્યો અને પછી એક ભયંકર ચાંચિયાના ભૂતની કથા કહી.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પવનચક્કીનો ભેદ - નવલકથા Yeshwant Mehta દ્વારા ગુજરાતી - સાહસિક વાર્તા (333) 6.8k 12.3k Free Novels by Yeshwant Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Yeshwant Mehta અનુસરો