યોગ-વિયોગ - 71 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 71 યોગ-વિયોગ - 71 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (349) 5.6k 12.8k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૧ એ મુખ્ય દરવાજા પાસે આવી, વૈભવીએ આરતીનો થાળ લઈ એને વધાવી. પાણીનો લોટો લઈ એને પોંખી અને બારણાની બંને તરફ તેલ રેડી એને અંદર આવવાનો ઇશારો કર્યો. ‘‘એક મિનિટ... એક ...વધુ વાંચોએક મિનિટ...’’ લજ્જા અને અંજલિ એકબીજાનો હાથ પકડી દરવાજો રોકીને ઊભાં રહી ગયાં. શ્રેયા કંઈ બોલે એ પહેલાં અંદરના ટેલિફોનની રિંગ વાગી. ‘‘હલ્લો...’’ અભયે ફોન ઉપાડ્યો. અંજલિ અને લજ્જા હજી અહીં તોફાન કરી રહ્યાં હતાં. હાથમાં એક હજારની નોટ લઈને અલય ગોળ ગોળ ફેરવી રહ્યો હતો... એ નોટ લેવા માટે અંજલિ અને લજ્જા અલયનો હાથ ફરે તેમ ઝૂટવવાનો પ્રયત્ન કરતા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 71 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (26.8k) 861.7k 1.6m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો