Aage bhi jaane na tu - 9 book and story is written by Sheetal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aage bhi jaane na tu - 9 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આગે ભી જાને ના તુ - 9 Sheetal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 6.1k 1.1k Downloads 3.1k Views Writen by Sheetal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - ૯(નવ)ગતાંકમાં વાંચ્યું.......રોશની અને મનીષકુમાર વડોદરા આવે છે. રાજીવ ખીમજી પટેલને મળવા અને કમરપટ્ટાનું રહસ્ય જાણવા રાજપરા જઈ રતનના ઘરે રોકાય છે. રાજીવ અને રતન બંને ખીમજી પટેલને મળવા જાય છે.હવે આગળ..........નોકર પાસે પાણી મંગાવી એકીશ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કર્યા પછી ખીમજી પટેલે થોડી રાહત અનુભવી પણ ચહેરા પર મૂંઝવણના ભાવ હજી અકબંધ હતા. વાતની શરૂઆત ક્યાંથી કરવી એની અવઢવ અને વાત પૂરી થયા પછી આવનારી પરિસ્થિતિથી અજાણ ત્રણે જણ એકબીજાના ચહેરા સામે જોઈ નિશબ્દ આંખો દ્વારા એકમેકને સધિયારો આપવાની કોશિશ કરી રહ્યા હતા. ખીમજી પટેલ ક્યારેક છત તો ક્યારેક બારી બહાર જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા. More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા