માંડવી Setu દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો માંડવી Mandvi book and story is written by Setu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mandvi is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માંડવી Setu દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (11) 568 2k સવારમાં ઉઠતાની સાથે માધુ સીમ ભણી દોડ્યો, એની આંખોમાં ઉલ્જણ અપાર હતી, હાફળો ફફાડો મેલાં કપડાં ધારણ કરી, વિખરાયેલાં અલયબદ્ધ વાળ, એમાંય ક્યાંક ક્યાંક પાકેલાં રંગની છાંટ, ઉંમરથી પરિપક્વ બનેલી કસાયેલી ચામડી ને એમાંય સીમમાં કરેલી મજૂરી થકી બદલાયેલો ...વધુ વાંચોરંગ,પગમાં ત્વરિત ઝડપ એવી કે જોડા પહેર્યાં વગર દોટ મૂકી એ જોઈ સૌને અજબ લાગ્યું કે કોઈ દિવસ ઠાકોરજીની સેવા કર્યા વગર ઘરની બહાર ના નીકળનાર વ્યક્તિને આજે આમ જોવું નવીન હતું! ઓસરીથી પરસાળ સુધી આવતા આવતાં એને સીમમાં લઈ જવાના સાધનો લૂગડાં બધુંય ભેગું કરી નાખ્યું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો માંડવી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ