Dasi Farak 'Zikdi' book and story is written by Purvi Goswami in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dasi Farak 'Zikdi' is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શૌર્યનાં સ્વાંગને સજાવી : દાસી ફારક ‘ઝીકડી’ Dr. Purvi Goswami દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13.7k 2.7k Downloads 8.2k Views Writen by Dr. Purvi Goswami Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યાગની પરમસીમા છે જે, મમતાની મૂરત છે જે, દાસી ધર્મનો બેમિશાલ ઉદાહરણ કહી શકાય જેને- તેની આજે વાત કરવાની છે. ભુજ તાલુકામાં હબાય ડુંગર પાસે આવેલ ઝીકડી ગામ જામ ફૂલે પોતાની પાલક માતાના નામથી વસાવ્યું હતું. જેનો ઇતિહાસ કદાચ ગામનાં લોકો જાણતા હશે કાં તો ઈતિહાસકારો, જેણે વત્તા - ઓછાં અંશે ભૂતકાળને ટટોરવાની કોશિશ કરી હશે. રાજકુમાર ફૂલની રક્ષા ખાતર પોતાના પુતરની કતલ થતાં જોઇ અને ચીંથરેહાલ અવસ્થામાં ગામડિયણ મજૂરણ દાસીબાઈ ઝીકડી ફુલને તેડી બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ ગઈ. આમ તેને દેશપ્રેમ કહો કે પછી સ્વામીભક્તિ, દાસી ઝીકડીએ તેને નિભાવીને ઇતિહાસના અમરપાત્રોમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. More Likes This મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા