વાત છે સોરઠની વિરાગનાની - 8 Siddharth Maniyar દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો વાત છે સોરઠની વિરાગનાની - 8 VAAT CHE SORATH NI VIRANGNA NI - 8 book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VAAT CHE SORATH NI VIRANGNA NI - 8 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વાત છે સોરઠની વિરાગનાની - 8 Siddharth Maniyar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (13) 892 3.7k આંખ ખુલી ત્યારે સવારના ૧૧ વાગી ગયા હતા. સુરજ દાદા ક્યારે ઉગ્યા અને માથે આવી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો છે. તરત જ ફોન હાથમાં લીધો અને સ્વયમનો ફોન કે મેસેજ છે કે નહીં તે જોયું પણ તેનો ...વધુ વાંચોફોન કે મેસેજ ન હતો. જેથી હંુ થોડી ગભરાઇ ગઇ. પછી ખ્યાલ આવ્યો કે સ્વયમના પપ્પા હજી ગાંધીનગર પહોંચ્યા હશે. તેઓ તેમના ઉપરી અધિકારીને મળશે વાત કરશે પછી મને જવાબ આપશે. ખ્યાલ આવતાની સાથે જ ફોન બાજુમાં મુકી હું મારી દિનચર્યામાં પરોવાઇ ગઇ. સ્વયમના પપ્પા તેમના અધિકારી સાથે વાત કરશે અને શું જવાબ આવશે તેનો વિચાર મનમાં સળવળી રહ્યો હતો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વાત છે સોરઠની વિરાગનાની - 8 વાત છે સોરઠની વિરાગનાની - નવલકથા Siddharth Maniyar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (158) 10.4k 31.6k Free Novels by Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ