પરાગિની - 8 Priya Patel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પરાગિની - 8 પરાગિની - 8 Priya Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (33) 1.9k 3.7k પરાગિની – ૮પરાગને રિની મળી જાય છે તે ફટાફટ ગાડીમાંથી ઊતરી રિની પાસે છે.પરાગ- રિની, ચાલ ગાડીમાં સાંજ પડવા જ આવી છે આવા સૂમસામ જગ્યામાં ક્યાંક ભૂલાના પડી જઈએ..!રિની- (એટીટ્યૂડમાં) મારે તમારી સાથે નથી આવું..!પરાગ- જો રિની ખોટી જીદ ...વધુ વાંચોકરીશ, ત્યાં તારી દોસ્ત પણ એકલી છે અને સાંજ થવા આવી છે. રિની- તમારે જે વાત કરવી હોય તે અહીં કરી શકો છો. એક કામ કરીએ જુઓ ત્યાં કંઈક તળાવ જેવું દેખાય છે પાણી પણ લેતા આવીએ અને તમારે જે વાત કરવી છે એ પણ કરી લેજો.પરાગ- ઠીક છે ચાલો.બંને ચાલતા ચાલતા તળાવ પાસે જાય છે. આ બાજુ માનવ એશા ગાડી સરખી કરતો હોય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરાગિની - 8 પરાગિની - નવલકથા Priya Patel દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (1.5k) 76.4k 139.4k Free Novels by Priya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Priya Patel અનુસરો