કિલ્લાનું કવન Apurva Oza દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કિલ્લાનું કવન Kavan of the fort book and story is written by Apurva Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavan of the fort is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કિલ્લાનું કવન Apurva Oza દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 930 2.7k "યાર... ધક્કો થયો કાંઈ ન મળ્યું બસમાંથી તો આ જગ્યા જાણે મને બોલાવતી હોય એવું લાગતુ હતું." શરદ બાબડયો. અત્યારે શરદ એક વેરાન જગ્યાએ ઉભો છે જ્યાં તૂટી ગયેલા મકાન અને એક ગામની દિવાલ પાસે એમનેમ ઉભેલો રાજાશાહી વખતનો ...વધુ વાંચોછે. શરદ એ દરવાજાના ઓટલે બેસી નિસાસો નાખી બોલે છે. થોડીવાર થાક ખાઈ ઉભો થઈ ચાલે ત્યાં પાછળથી એક મજબૂત અવાજ આવે છે," ઓયય ક્યાં જાશ?" શરદ ચમક્યો "કોણ છે?" થોડો ગભરાણો. પાછો અવાજ આવ્યો "બેસ ઓટલે પાછો." બીકના માર્યો શરદ બેસી ગયો પાછું પૂછ્યું "કોણ?" અવાજ આવ્યો "આ દરવાજો દેખાય છે?" શરદે કીધું "હા" "બસ હું એ જ છું" ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કિલ્લાનું કવન કિલ્લાનું કવન - નવલકથા Apurva Oza દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (12) 3.3k 10.7k Free Novels by Apurva Oza બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ