First Milan - 3 book and story is written by Aarti in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. First Milan - 3 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રથમ મિલન - 3 Aarti દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 18k 2.5k Downloads 7k Views Writen by Aarti Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આઠમને તો હજુ ત્રણ ચાર દિવસ બાકી હતા પણ મને એ દિવસો સદીઓ જેવા લાગેલા..! દિવસ નજીક આવતા આવતા મેં બધી તૈયારીઓ કરી લીધી હતી, ચણીયાચોળી બરાબર ચેક કરી હતી, ઓર્નામેન્ટસ્ વગેરે તૈયાર હતું... આઠમને દિવસે હું માસીના ઘરે સાંજે પાંચ વાગતા હાજર થઇ ગયેલી..! મને આરતીની થાળી ડેકોરેટ કરવાનો શોખ, અને આજે માસીની આરતીનો વારો હતો એટલે એમની થાળી સરસ શણગારેલી... આરતી બાદ બધાએ થાળીના વખાણ કરેલા, પણ મને સૌથી વધુ ત્યારે ગમ્યું જ્યારે રમાઆન્ટીએ મારા વખાણ કર્યાં..! આ વર્ષે તો એમનો આરતીનો વારો જતો રહ્યો હતો, પણ આવતે વર્ષે એમની થાળી હું જ શણગારુ એવુ એમનુ મન હતું.. Novels પ્રથમ મિલન ટ્રીન ટ્રીન.., ટ્રીન ટ્રીન.... "આરુ બેટા.., જો તો કોણ છે? કદાચ ધારા હશે, તું સુતી હતી ત્યારે એનો ફોન આવ્યો હતો.." મમ્મી મને બૂમ પાડી રહી હતી.... More Likes This Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા