“બાની”- એક શૂટર - 32 Pravina Mahyavanshi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો “બાની”- એક શૂટર - 32 Baani-Ek Shooter - 32 book and story is written by Pravina Mahyavanshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baani-Ek Shooter - 32 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. “બાની”- એક શૂટર - 32 Pravina Mahyavanshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (34) 1.7k 3.6k “બાની”- એક શૂટર ભાગ : ૩૨"બાની જબાન સંભાળીને બોલ. તારા કરતાં વધુ મને કોઈ જાણતું નથી. આપણે બંને એકમેકને બચપણથી ઓળખીયે છે. બસ તું મને એટલું જ ઓળખી શકી!! જેણી સાથે ઈશ્ક લડાવ્યો એને હું જાનથી મારી ...વધુ વાંચોતું હોશમાં આવ સમજી." ઈવાને બાનીને ઊંચકીને વ્હીલચેરમાં બેસાડી. બાની બંને હાથેથી મોઢું ઢાંકીને રડી પડી. બાનીને એટલી વિચલીત અને દુઃખી લાઈફમાં ક્યારે પણ ઈવાને જોઈ ન હતી. કડક મિજાજની બાની પાસે એટલું નાજુક દિલ પણ હશે એ ઈવાન આજે જોઈ શકતો હતો. ઈવાનની આંખો પણ ભરાઈ આવી હતી. પણ એને પોતાને રડતાં રોક્યો. એ પોતાના બંને પંજા પર બેઠો. ડાબો હાથેથી બેલેન્સ માટે વ્હીલચેરનો હાથો પકડ્યો અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો “બાની”- એક શૂટર - 32 “બાની”- એક શૂટર - નવલકથા Pravina Mahyavanshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (2.1k) 102.1k 239.9k Free Novels by Pravina Mahyavanshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ