પરાગિની - 6 Priya Patel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પરાગિની - 6 પરાગિની - 6 Priya Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (24) 2k 3.5k પરાગિની – ૬ મીટિંગ એક ફઈવ સ્ટાર હોટલમાં હોય છે. રિની અને પરાગ ત્યાં પહોંચી જાય પણ એશાનો રિપ્લાય નથી આવતો. રિની ફટાફટ વોશરૂમમાં જાય છે અને એશાને કોલ કરે છે. એશા ફોન ઉપાડે છે.રિની- એશાડી તું યાર મેસેજનો ...વધુ વાંચોતો કર..! હું ટેન્શનમાં આવી ગઈ હતી.એશા- સોરી યાર.. ક્લાઈન્ટ બેઠા હતા તે હમણાં જ ગયા અને તારો કોલ આવ્યો.રિની- હવે કોલ ચાલુ જ રાખજે મારે મીટિંગમાં જ જવાનું છે. સિયા એ મને બ્લુટૂથ આપી રાખ્યું છે જેમાં લાઈટ નથી થતી તેથી કોઈને ખબર નહીં પડે. રિની ફટાફટ બહાર જાઈ છે. પરાગ અને રિની બંને મીટિંગ રૂમમાં જાય છે. પરાગ બધાનો પરિચય આપે છે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરાગિની - 6 પરાગિની - નવલકથા Priya Patel દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (1.5k) 73.2k 134.4k Free Novels by Priya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Priya Patel અનુસરો