ટૂંકી વાર્તા Tanu Kadri દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો લઘુકથા પુસ્તકો ટૂંકી વાર્તા ટૂંકી વાર્તા Tanu Kadri દ્વારા ગુજરાતી લઘુકથા (14) 786 5k સવારની ૯:૨૫ ની ટ્રેન એટલે હાજરો લોકોને એમની મંઝીલ સુધી પહોંચવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો. અપ-ડાઉન કરતા હજારો લોકો ખીચોખીચ ભરેલ ડબ્બામાં એવી રીતે બેસે (મોટા હાગનાં લોકો ઉભા જ હોય છે )છે કે હવાની અવર જવર પણ ...વધુ વાંચોમુશ્કેલ હોય છે. પણ આ રોજનું છે એટલે કોઈપણ વ્યક્તિ ને એના વિશે કોઈ ફરિયાદ રહેતી નથી. અને બધા એ રીતે ટેવાઈ જાય છે કે એના વિશે વાત કરવાનું પણ વિચારતા નથી. બીજી હકીકત એવી છે કે મોટા ભાગે નોકરીયાત વ્યક્તિ કે વિધાર્થી વર્ગ જ હોય છે જેઓ સમય સર ન પહોચે તો તેમના ઉપરી અધિકારીનું ગુસ્સો સહન કરવો પડે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ટૂંકી વાર્તા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Tanu Kadri અનુસરો