પ્રેમનું વર્તુળ - ૧૨ Dr. Pruthvi Gohel દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રેમનું વર્તુળ - ૧૨ પ્રેમનું વર્તુળ - ૧૨ Dr. Pruthvi Gohel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (31) 1.4k 3k પ્રકરણ-૧૨ વૈદેહીના પ્રત્યાઘાતો વૈદેહી હવે ફરી રેવાંશના ઘરે આવી પહોંચી હતી. પરંતુ સાસરીમાં એનું બહુ સારી રીતે સ્વાગત થયું નહોતું અને એ પણ માત્ર એક પરિક્ષામાં નાપાસ થવાને લીધે? જેની તો વૈદેહીને કલ્પના પણ નહોતી. વૈદેહીએ ઘરમાં પગ ...વધુ વાંચોત્યાં જ વૈદેહી ને એકલી આવેલી જોઇને એની સાસુ એના પર બરાબર ભડક્યા. કારણ કે, સાસુને એમ હતું કે, વૈદેહીને એના માતા પિતા મુકવા આવશે અને એને પૂછશે તમારે કઈ પૈસાની જરૂર છે? વગેરે વગેરે... પરંતુ એમનું ધાર્યા મુજબનું કશું જ બન્યું નહિ એટલે એ વૈદેહી પર બરાબરના ભડક્યા. અને રેવાંશ તો વૈદેહી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો. એ તો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમનું વર્તુળ - ૧૨ પ્રેમનું વર્તુળ - નવલકથા Dr. Pruthvi Gohel દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (692) 34.6k 72.5k Free Novels by Dr. Pruthvi Gohel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dr. Pruthvi Gohel અનુસરો