મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01 Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખોબહાર ની દુનિયા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો