કોલ સેન્ટર (ભાગ-૫૦) kalpesh diyora દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કોલ સેન્ટર (ભાગ-૫૦) કોલ સેન્ટર (ભાગ-૫૦) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (53) 1.2k 2.1k અનુપમને ધક્કો મારી નંદિતા અનુપમ પર આવી ગઇ.તેના હોઠ પાસે હોઠ લાવીને બોલી આગ તો ઘણા સમયથી લગાવી હતી પણ એ આગને બુઝાવા વાળો પણ કોઈ હોવો જોઈએ ને?આગ કેનેડા લાગે અને બુઝાવા વાળો મુંબઈ હોઈ તો કેમ કરી ...વધુ વાંચોએ પણ છે,પણ આજે તારી આ આગને દીવાસળી મેકતા હું ક્યાં તને રોકી રહ્યો છું.તું કોની વાટ જોય રહી છે.એ આગ લાગ્યા પછી બુઝવતા પણ મારે ઘણીવાર લાગશે.એક હાથે અનુપમના શર્ટને ખેચી નંદિતા એ તેના હોઠને અનુપમના હોઠ પર મેકી દીધા.જે આગ ઘણાં વર્ષોથી બુઝાઈ હતી તે આગને આજ નંદિતાએ મુંબઈની શેરીઓમાં ફરી સળગાવી હતી.મુંબઈની શેરીઓ આજ ફરી ઝળહળી રહી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોલ સેન્ટર - નવલકથા kalpesh diyora દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (4k) 115.7k 151.6k Free Novels by kalpesh diyora બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी kalpesh diyora અનુસરો