પરાગિની - 2 Priya Patel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પરાગિની - 2 પરાગિની - 2 Priya Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (36) 2.2k 3.5k પરાગિની – ૨ પરાગ તેની ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ કરતી વખતે નવીનભાઈ બોલે છે, આજે મારે તમને મહત્વની વાત કરવી છે.નવીનભાઈ- આજથી હું રિટાયર થઉં છું. શાલિની- આમ અચાનક જ..!!?? નવીનભાઈ- ઓફીસીયલ રીતે નહીં... છ મહીના હું ...વધુ વાંચોઅને સમરનું પર્ફોમન્સ જોઈશ.. પછી નક્કી કરીશ કે કોણ CEO બનશે? આ છ મહીના હું ઓફીસ આવીશ પણ કંપની તમારે ચલાવવાની. સમર- તો તો પપ્પા તમે CEO ભાઈને જ બનાવી દો. કેમ કે મને તો કંઈ સૂઝ નઈ લે. શાલિની- સમર બી સીરિયસ. બધી વાતમાં મજાક ન હોય. તારા પપ્પા કામની વાત કહે છે. તું પણ CEO બની જ શકે છે. તારે હવે પાર્ટી ઓછી કરી કામ પર ધ્યાન આપવું જોઈએ. સમર- સોરી મોમ. પરાગ- ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરાગિની - 2 પરાગિની - નવલકથા Priya Patel દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (1.5k) 73.2k 134.4k Free Novels by Priya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Priya Patel અનુસરો