મારી પ્રેયસીને... Bharat Rabari દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારી પ્રેયસીને...

Bharat Rabari દ્વારા ગુજરાતી કવિતાઓ

૧)"હું તો ચાલી પાણીલા ભરવા"હું તો દોડી દોડી જાઉં તલાવડી ભણી,માથે લેતી જાંવ સોના રૂપાની હેલ રૂડી.સહિયરોને સાથ ચાલી પાણીલા ભરવા,સોળે શણગાર સજી ચાલી વાલમને મળવા.હું તો નીકળું છું ઘરેથીં મારી ગાગરડી ભરવા,વાલમ મારો આવે તળાવ કાંઠે ગાવલડી ચારવા.ગાગરડી ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો