પત્તાનો મહેલ - 3 Vijay Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો પત્તાનો મહેલ - 3 Pattano Mahel - 3 book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pattano Mahel - 3 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પત્તાનો મહેલ - 3 Vijay Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 958 3.4k પત્તાનો મહેલ પ્રકરણ 3 શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ ...વધુ વાંચોનથી. તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો. શર્વરી એને મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ? ‘આવો – આવો’ હું બોલ્યો. ‘હું આશુતોષ દલાલ ’ ‘આપની ઓળખાણ ન પડી.’ ‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’ ‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’ અને હું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પત્તાનો મહેલ - 3 પત્તાનો મહેલ - નવલકથા Vijay Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (104) 15k 40.9k Free Novels by Vijay Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ