chhello samay book and story is written by Leena Patgir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. chhello samay is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. છેલ્લો સમય Leena Patgir દ્વારા ગુજરાતી વાર્તા 17.5k 1.2k Downloads 3.6k Views Writen by Leena Patgir Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "સર બહાર એક પેશન્ટ આવ્યું છે એને એવું લાગે છે કે તેને કોરોના હોઈ શકે છે." નર્સે ડોક્ટર પાસે આવતા કહ્યું. "હા તો એનો રિપોર્ટ કરાવવા મોકલી દો. કાલે સવાર સુધીમાં આવી જશે એટલે આપોઆપ ખબર પડી જશે." ******************* "સર કાલે જે પેશન્ટ હતો શંકાસ્પદ કોરોના એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એને આઇસોલેશન વોર્ડમાં મોકલ્યો છે પણ તેને જ્યારથી ખબર પડી ત્યારનો રોયા જ કરે છે. નાસ્તો મોકલાવ્યો તોય ખાવાની ના પાડી દીધી છે." નર્સે ડોક્ટરને રિપોર્ટ ધરતા કહ્યું. "સારુ હું હમણાં જ જોઉં છું. પછી તો ટાઈમ જ નહીં મળે." ડોક્ટર માર્મિક જોશી પોતાનું લંચબોક્સ પાછું અંદર મૂકતા બોલ્યા. More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા