યોગ-વિયોગ - 29 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 29 યોગ-વિયોગ - 29 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (298) 11.4k 18.4k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૯ કોઈ કંઈ સમજે એ પહેલાં વસુમા આગળ વધ્યાં, ‘‘બસ, બહુ થયું.’’ એમણે અલયનો હાથ પકડ્યો, ઘસડીને સૂર્યકાંત મહેતાની સામે લઈ ગયાં અને શાંત, સંયત છતાં સત્તાવાહી અવાજમાં કહ્યું, ‘‘માફી માગ તારા પિતાની...’’ સૌ ...વધુ વાંચોથઈ ગયા હતા. સૌથી વધારે અલય. એને સમજાતું નહોતું કે એણે તો એની મા માટે જ દલીલ કરી હતી. માની આટલાં વર્ષોની પીડા સમજીને એણે પિતાને આ વાત કહી હતી અને હવે એની મા જેણે આટલાં વર્ષોમાં આ બધું જ સહ્યું, જેની આંખોમાં એણે આ બધી ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોમાં અનેક વાર વાંચી હતી એ મા, એને એક એવા માણસની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 29 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (27.2k) 949.7k 1.7m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો