લવ યુ ફોરએવર Rinku shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો લવ યુ ફોરએવર Love you forever book and story is written by Rinku shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love you forever is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ યુ ફોરએવર Rinku shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (26) 810 3k લવ યુ ફોરએવર સવારની પહેલી સોનેરી કિરણ પરીધીના ચહેરા પર પડે છે અને પરીધી બેડ પરથી ઉભી થાય છે.ચહેરા પર નિરાશા અને એક મોટા નીસાસા સાથે.પ્રિયમ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે. " બસ પ્રિયમ હવે ...વધુ વાંચોજવા દે.અને તું પણ ઉઠી જા.તારી ફ્લાઇટ છે.અઢી કલાક પછી.તારા યુ.એસની.તારા દેશની." " પરી કેમ આવું બોલે છે.આપણો દેશ ભલે અલગ અલગ હોય.નાગરીકતા અલગ અલગ હોય પણ પ્રેમ એ તો એક જ છે ને?" "પ્રેમ એક છે.આપણે પણ એક છીએ.બસ થોડીક જ વાર માટે.પછી તું પહેલાની જેમ હંમેશા માટે પાછો જતો રહીશ યુ.એસ.જેમ કોલેજમાં જતો રહ્યો હતો." " મને યાદ છે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લવ યુ ફોરએવર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ