યોગ-વિયોગ - 12 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 12 યોગ-વિયોગ - 12 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (270) 14.7k 22.6k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૨ નિરવના મગજમાં મગજમાં વસુમાના ઘરના ડ્રોઇંગરૂમમાં વર્ષોથી એકધારો લટકતો એક બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટો ઝૂલી રહ્યો હતો... એનું મગજ જાણે કામ કરતું અટકી ગયું હતું. “તમે ?!!...” એણે સૂર્યકાંત તરફ એવી રીતે ...વધુ વાંચોજાણે હમણાં જ બેભાન થઈ જશે. એ તદૃન બીજી દુનિયામાં હોય એમ અન્યમનસ્ક હતો. ઘડીભર પહેલાંનો રોમાન્સ આ બે રાખોડી આંખોમાં ડૂબવાની-તરવાની ઝંખનાની ક્ષણો અને લક્ષ્મીનું રણકતું હાસ્ય જાણે ભૂંસાઈ ગયું હતું, કાચની દીવાલ પરના ભેજની જેમ. પેલે પારનું દૃશ્ય સ્પષ્ટ થયું હતું અને એ દૃશ્યમાં જે દેખાતું હતું એ મન કે બુદ્ધિ કોઈ માની શકે તેમ નહોતું. “ત...તમે ?!” ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 12 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (27.2k) 951.5k 1.7m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો