સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર Ketan Vyas દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર Smart chintu ane smart phone - 4 book and story is written by Ketan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Smart chintu ane smart phone - 4 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર Ketan Vyas દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.2k 4.1k ચીંટુનો શાણપણભર્યો રવિવાર રવિવારની રજા હતી. મમ્મીનો હેંગ થયેલો ફોન પણ હવે ઠીકઠાક હતો. પપ્પા પણ આજે ઘરે હતા. સવારે વહેલા ઉઠવાની કોઈએ ઉતાવળ નો'તી કરી - ચીંટુ સિવાય. પથારીમાં જાગ્યાની સાથેજ મમ્મીની બાજુમાં પડેલો ફોન લઈ લીધો. મમ્મીની ...વધુ વાંચોખુલી ગઈ. " ફોન મૂકી દે અને ચૂપચાપ સુઈ જા. તારા પપ્પાની ઊંઘ ઊડી જશે. નહીંતો બીજી રૂમ માં જા." બીજો વિકલ્પ ચીંટુએ સ્વીકારી લીધો. કલાક સુધી કોઈ અડચણ જ નહીં. પપ્પા જાગી ન જાય એવા ભાવથી ગેઇમ રમવામાં ધ્યાન આપ્યું. મોબાઈલમાં પૂરેપૂરો ધ્યાનસ્થ થઈ ગયો હોય તેમ બીજી રૂમમાં જઈને રમવા લાગ્યો. કલાક પછી મમ્મી જાગી ગઈ ને પછી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - નવલકથા Ketan Vyas દ્વારા ગુજરાતી પ્રેરક કથા (28) 8.4k 23.4k Free Novels by Ketan Vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ