એક ઓળખાણ-પોતાની જાત સાથે Dr kaushal N jadav દ્વારા માનવ વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો માનવ વિજ્ઞાન પુસ્તકો એક ઓળખાણ-પોતાની જાત સાથે એક ઓળખાણ-પોતાની જાત સાથે Dr kaushal N jadav દ્વારા ગુજરાતી માનવ વિજ્ઞાન 206 968 "એક ઓળખાણ-પોતાની જાત સાથે"જ્યારે જીવનના કોઈ તબકકે વ્યક્તિ હતાશ થઇ જાય ત્યારે માત્ર ભગવાનની જ આશા એ જ બેઠો હોય છે.ઘણી વાર ઘણા સંબંધો પણ કંઈ કામ આવતા નથી.આવા સમયે માનવીએ પોતે જ પોતાનો સાથી બનવું પડે છે.એવું કહેવાય ...વધુ વાંચોકે એકલા રહેવા વાળા વ્યક્તિઓ ખૂબ જ સક્ષમ હોય છે કારણ કે એકલતા એ એને ખુબ જ ધારદાર બનવાનો મોકો આપે છે અને માણસ ને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે.એકલા હોવું એ એકલતા નથી પણ પોતાની જાતને એકલી માનવી એ જ એકલતા છે.ઘણી વખત અઢળક લોકો વચ્ચે ઘેરાયેલ માણસ પણ પોતાને એકલો મહેસુસ કરતો હોય છે અને ક્યારેક સાવ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Dr kaushal N jadav અનુસરો