જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30 Mehul Mer દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30 જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30 Mehul Mer દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (69) 1.7k 4.2k જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 30 લેખક – મેર મેહુલ બકુલને વિશ્વાસમાં લઇ અમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.મારે અને બકુલને મળી પ્રૉ.બી.સી.પટેલના લેપટોપમાંથી વીડિયો ચોરવાના હતા.બી.સી.પટેલ,નામ જ ગાળ આવે છે. કેવો વ્યક્તિ હશે ...વધુ વાંચોઉંમર પંચાવનની છે ને કાંડ પચીસ વર્ષના.એને તો ગમેતેમ કરીને એક્સપોઝ કરવાનો જ હતો. પછીના દિવસે મેં અને બકુલે મળી લેપટોપમાંથી વીડિયો કેવી રીતે લેવા તેની મંત્રણા કરી.બી.સી. પટેલ બિઝનેસ કોમ્યુનિકેશનનો લેક્ચર લેતો.પ્રેઝન્ટેશન માટે એ લેપટોપ સાથે લઈ આવતો.લેપટોપ હંમેશા તેની સાથે જ રહેતું માટે કોઈ પણ રીતે પહેલાં તેને લેપટોપથી દુર કારવાનો હતો.પ્લાન મારા મગજમાં હતો જ.બકુલ તો તેનો ચમચો હતો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30 જૉકર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (5.3k) 131.1k 340.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો