લવ રિવેન્જ - 15 J I G N E S H દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

લવ રિવેન્જ - 15

J I G N E S H માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

લવ રિવેન્જ પ્રકરણ-15 "સિદ્ધાર્થ....! પ્લીઝ...!" 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચતાંજ સિદ્ધાર્થને તાત્કાલિક સ્ટ્રેચરમાં સૂવાડી એમ્બ્યુલન્સમાંજ પ્રાઇમરી હેલ્થ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દેવાયું હતું. લાવણ્યા પણ એમ્બ્યુલન્સમાં ચડી ગઈ હતી અને સિદ્ધાર્થનો હાથ પકડી તેની જોડેજ ઊભી હતી. એમ્બ્યુલન્સમાં ...વધુ વાંચો