લાગણીની સુવાસ - 36 Ami દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો લાગણીની સુવાસ - 36 Lagani ni suvas - 36 book and story is written by Amipatel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagani ni suvas - 36 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાગણીની સુવાસ - 36 Ami દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (51) 1.4k 4.9k મીરાંએ નાસ્તામાં સેવ ખમણીને ખાંડવી અને ચા લઈ આવી.. નયનાબેનને ખૂબ આગ્રહ કરીને શારદા બેને નાસ્તો પૂરો કરાવ્યો... " આમ આટલા દૂર આવ્યા છો.... સવારનું કાંઈ ખાધુ પણ નઈ હોય..... આટલો નાસ્તો તો કરવો જ પડે... શારદાબેન બોલી ...વધુ વાંચોહતાં.. મીરાં પાછી ઘરમાં કામે લાગી ગઈ... એટલામાં નર્મદાબેન આવ્યા...શારદી બુન.... ઓ.... શારદી.... બુન.... શારદાબેન નર્મદા બેનનો અવાજ ઓળખી ગયાને એમને ડેલીના અંદર આવવા બૂમ પાડી... નર્મદાબેન અંદર આવ્યા.... શારદાબેને નયનાબેન ની ઓળખાણ આપી... થોડી ઔપચારીક વાતો પછી... નર્મદાબેન જતા જતાં નયનાબેનને જમવાનું એક ટાણુ અમારા ઘરે રાખજો એમ આમંત્રણ આપતા ગયા... મીરાં મહેમાનને ચા પીવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લાગણીની સુવાસ - 36 લાગણીની સુવાસ - નવલકથા Ami દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (3.2k) 92k 241.7k Free Novels by Ami બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ