masoom dua book and story is written by Abid Khanusia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. masoom dua is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માસૂમ દુઆ Abid Khanusia દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 18k 3k Downloads 6.9k Views Writen by Abid Khanusia Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ** માસુમ દુઆ **શબેકદ્રની તરાહવીની નમાજ અદા કરી થોડીક નફિલ નમાજો પઢી સાબિરા સુવા માટે ગઈ ત્યારે ખાટલામાં તેની પાંચ વર્ષની દીકરી સના જાગતી હતી. સાબિરાએ તેના વાળમાં હાથ ફેરવી તેને ઉંઘવાની દુઆ પઢી સુઈ જવા કહ્યું. સનાએ મોટેથી ઉંઘવાની દુઆ પઢી આંખો બંધ કરી લીધી. સાબિરા પણ પડખું ફેરવી ઉંઘવાની કોશીશ કરવા લાગી પરંતુ ન જાણે કેમ આજે તેની આંખોમાં ઉંઘ ચઢતી ન હતી. તેણે બે ચાર વાર પડખાં ફેરવ્યા તેમ છતાં તેને ઉંઘ ન આવી. તેણે સના સામે જોયું. સના હજુ પણ જાગતી હતી. સાબિરાએ માસુમ સનાના ગાલ પર હાથ ફેરવ્યો. સાબિરાને સનાના ગાલ પર ભીનાશ જેવું લાગ્યું. More Likes This સેકન્ડ ચાન્સ ભાગ ૩ દ્વારા Komal Mehta સ્વ ની ખોજ - ભાગ 1 દ્વારા Komal Mehta ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 2 દ્વારા Vir jadeja પુરૂષોત્તમ માસ - સુદ 1 દ્વારા Aloka Patel રઘુવંશ - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri દીકરી ના પિતા - 1 દ્વારા Samragni ઇસ્લામિક સ્ટોરી - 1 દ્વારા Amir Ali Daredia બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા