કીટલીથી કેફે સુધી... - 21 Anand દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

કીટલીથી કેફે સુધી... - 21

Anand માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

કીટલીથી કેફે સુધીઆનંદ(21)ચાર વાગવાને તો હજી વાર છે. કંટાળાજનક લેક્ચરમા તો આમેય નથી જવાનો. મારે બસ મારી જુની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવી છે. હુ મોરબી આવી ગયો એટલે મળવાનુ ઓછુ થઇ ગયુ.કાનામામાની કીટલીથી આગળ પણ આટલી મોટી દુનીયા છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો