Aryariddhi - 41 book and story is written by Avichal Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aryariddhi - 41 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આર્યરિધ્ધી - ૪૧ અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 32.3k 1.8k Downloads 4.6k Views Writen by અવિચલ પંચાલ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "હું આર્યવર્ધન ની ફિયાન્સી છું. મારી અને તેની સગાઈ થઈ ચૂકી હતી અને લગ્ન થવાના હતા પણ એ પહેલાં જ તે મને છોડીને જતો રહ્યો.” આટલું કહીને ક્રિસ્ટલ રડવા લાગી. રિધ્ધી અને ભૂમિ તો જાણે પૂતળું બની ગયા એમ ત્યાં જ ઉભા રહી ગયા.ભૂમિ ને પરિસ્થિતિ નું ભાન થતાં તેણે ક્રિસ્ટલના હાથ ખોલી નાખ્યા. ક્રિસ્ટલ હજુ પણ રડતી હતી એટલે રિધ્ધી તેને ગળે મળી. આખરે ક્રિસ્ટલ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. ભૂમિ ને આ જોઈને ત્યાં રોકાવા નું યોગ્ય લાગ્યું નહીં એટલે ભૂમિ એ રૂમ ની બહાર નીકળી ને દરવાજો બંધ કરી દીધો.ભૂમિ લિફ્ટ પાસે જઈને લિફ્ટ આવવાની રાહ જોવા લાગી. Novels આર્યરિધ્ધી મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. More Likes This જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા