ગઝલ સંગ્રહ - ભાગ - ૫ Pratik Rajput દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

ગઝલ સંગ્રહ - ભાગ - ૫

Pratik Rajput દ્વારા ગુજરાતી કવિતાઓ

શોધી-શોધીને જાણે થાકી ગયાઆ રસ્તાઓ એકના બે ના થયા.વિશ્વાસ કરી લીધો મેં એમનમ જ,આ શ્વાસો પણ હવે દુશ્મનો થયા.કોઈ દહાડે તો મળી જાય મંજિલ,તેના માટે પણ દોટામદોટ થયા.વિચારવું તો હવે કઇ સારું વિચારવું,તે પણ હવે બધાને અણગમતા થયા.એક ગઝલ ...વધુ વાંચો