kaadjano katko book and story is written by om namah shivay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. kaadjano katko is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાળજાનો કટકો Het Bhatt Mahek દ્વારા ગુજરાતી પ્રેરક કથા 8.2k 844 Downloads 3.1k Views Writen by Het Bhatt Mahek Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કામિનીની ખુબ ડાહ્ય અને સંસ્કારી બ્રાહ્મણ પરિવારની એક ની એક સંતાન હતી.. માતાનું નામ રમીલાબેન અને પિતાનું નામ મુકેશભાઈ..... મુકેશભાઈ ને પોતાનો સીઝન મુજબ નો ધન્ધો હતો.. માતા રમીલાબેન પ્રાથમિક શાળા માં સરકારી નોકરી કરતા હતાં... ટૂંકમાં ખાધેપીતે સુખી કુંટુંબ હતું... રમીલાબેને કામિનીને ખુબ જ ભણાવી ગણાવીને દરેક બાબત માં હોશિયાર અને પારંગત બનાવી હતી.. ફક્ત ભણતર માં જ નહીં... પણ. દરેક વાતમાં ઓર રાઉન્ડર હતી... ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો એટલે કામિનીએ બેંક ની પરીક્ષા પાસ કરી અને તેને જોબ મળી ગઈ... મુકેશભાઈ ની ખુબ લાડલી એટલે દિકરી નાની છે એમ કરતા કરતાં કામિનીની ઉંમર 28 વર્ષની થઈ ગઈ... More Likes This Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા