Gazal Padiku book and story is written by Pawar Mahendra in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazal Padiku is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગઝલ પડિકું Dr Mahendra pawar દ્વારા ગુજરાતી કવિતાઓ 3.3k 2k Downloads 6.3k Views Writen by Dr Mahendra pawar Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (૧) ભાવનામાં વહી જાઉં છું......હું ઘણી વખત લોકોની ભાવનામાં વહી જાઉં છું હું મારી જાતને ડુબાડી સાચું સાચું કહી જાઉં છું પરિણામ અે આવે છે,કોઇ આગળ રહી જાય છે કોઇ પાછળ,તેની રાહે ત્યાંને ત્યાંજ રહી જાઉં છું સાકર છું, છતાં ઘાસલેટમાં પણ ભળી જાઉં છું ક્યારેક દુધમાં મળી,ભડકે ભડકે બળી જાઉં છું હાડકા વિનાની જીભને,પુર ઝડપે ચલાવી દઉં છું પછી અફસોસે હું રેતી ઢગલમાંય તરી જાઉં છું ઘણાં લોકો મારા પર હસે છે,અેમનો શો વાક ? હું અેમની ખૂશીમાં સુકા રણમાં ખીલી જાઉં છું મને ભૂલ કરતાં આવડે,કબુલ કરતાં આવડે છે સૌને માફી માફી દઇ,માહિ માહિ કહી જાઉં છું More Likes This બન - ફુલ - 2 દ્વારા Rushil Dodiya બન - ફૂલ - 1 દ્વારા Rushil Dodiya કવિની કથા - 1 દ્વારા Rushil Dodiya કવિતા સરિતા - 1 દ્વારા Nandita pandya ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1 દ્વારા Rushil Dodiya પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા