ઈજ્જત ઘર Vipul Koradiya દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ

ઈજ્જત ઘર

Vipul Koradiya દ્વારા ગુજરાતી મેગેઝિન

મીના. એક નાનકડા ગામડાની ગલીઓમાં હસતી-ગાતી, રમતી-કૂદતી ઢીંગલી. બાપુની વ્હાલી ને બાની દુલારી. એક સાંજે તે શૌચક્રિયા માટે ઘરથી થોડે દૂર ગઈ. ત્યાં કોઈ ડરામણો પડછાયો જોઈ મીના ધ્રુજી ગઈ. બસ તે દિવસથી મીનાના ઘરનો કલરવ પાંજરે પુરાઈ ગયો. ...વધુ વાંચો