રસોઇમાં જાણવા જેવું - ૧૭ Mital Thakkar દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો રસોઇમાં જાણવા જેવું - ૧૭ રસોઇમાં જાણવા જેવું - ૧૭ Mital Thakkar દ્વારા ગુજરાતી રેસીપી (16) 1.8k 7.4k રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૭સંકલન- મિતલ ઠક્કરરસોઇ બનાવતી વખતે ગૃહિણી ઘણા પ્રયોગ કરતી રહે છે. દરેક ગૃહિણી પોતાની વાનગી સ્વાદિષ્ટ અને સરસ બને એવું ઇચ્છતી હોય છે. કેટલીક જૂની વાનગી પોતાની રીતથી નવેસરથી બનાવે છે. દરેક વાનગી નવા રૂપમાં અને નવા ...વધુ વાંચોસાથે બનાવી શકાય છે. ક્યાંક વાંચેલું હોય કે જોયેલું હોય તો એ અજમાવી જોવું જોઇએ. જેમકે ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં બટાટા કે લોટની લુગદી નાખવાનો પ્રયોગ ઘણા સમયથી સૂચવાતો રહ્યો છે. પણ માસ્ટર શેફ કુણાલ કપૂરનો વિચાર અજમાવવા જેવો છે. વાનગીમાં મીઠું વધારે પડી જાય તો એ વાનગીનો જથ્થો થોડો વધારી દેવાથી તે ખારી લાગશે નહીં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રસોઇમાં જાણવા જેવું - ૧૭ રસોઇમાં જાણવા જેવું - નવલકથા Mital Thakkar દ્વારા ગુજરાતી - રસોઈ (412) 26k 108k Free Novels by Mital Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mital Thakkar અનુસરો