નકામી બાબતોમાં ન પડો - 3 Amit R Parmar દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો નકામી બાબતોમાં ન પડો - 3 Nakami babatoma n pado - 3 book and story is written by Amit Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nakami babatoma n pado - 3 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નકામી બાબતોમાં ન પડો - 3 Amit R Parmar દ્વારા ગુજરાતી પ્રેરક કથા (21) 925 3.1k આવી પરીસ્થિતિઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે ?- પોતાના કામથી કામ રાખો, દરેક વાતમા સલાહ સુચન દેવાનુ, ટીકા ટીપ્પણીઓ કરવાનુ કે લોકોને નીચા પાળવાનુ બંધ કરો. જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય તો મન પડે તેમ આરોપ પ્રતી ...વધુ વાંચોકરવાથી બચો કારણ કે તેનાથી સમસ્યા વધુ ગુંચવાતી હોય છે, તેના કરતા એક બીજાનુ હીત સાચવી સભ્ય ભાષામા વાતચીત કરવામા આવે તો બન્ને વ્યક્તીઓ આવી બાબતોમાથી બહાર આવી શકતા હોય છે.- પોતાના હેતુને બરોબર સમજો, તેના માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહી તેની સ્પષ્ટતા કરો, આવી સમજ ધરાવતા વ્યક્તીને દરેક કાર્ય પોતાના હેતુને ફાયદાકારક છે કે નુક્શાન કારક તેનુ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નકામી બાબતોમાં ન પડો - 3 નકામી બાબતોમા ન પડો - નવલકથા Amit R Parmar દ્વારા ગુજરાતી પ્રેરક કથા (67) 3.9k 9.5k Free Novels by Amit R Parmar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ