અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો Parthivi Adhyaru Shah દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

Ane ae divase ratre suryoday thayo book and story is written by Parthivi Adhyaru Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ane ae divase ratre suryoday thayo is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો

Parthivi Adhyaru Shah દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

અદ્વૈત ક્લબનાં પાછળનાં એન્ટ્રન્સ પાસે એનીપોર્શ કારમાંથી ઊતર્યો અને વેલે પાર્કિંગમાંકારની ચાવી આપીને ક્લબમાં પ્રવેશયો. ક્લબનાં દ્વાર પર રીસેપશન પર હંમેશની જેમસ્મિતસભર આવકાર સાથે ગુડમોર્નિંગ કહેતાબંને અટેન્ડન્ટ્સે મઝાનો આવકાર આપ્યો. ક્લબમાં પ્રવેશતાં જ પરિચિતોનું મળવાનું ચાલુથઈ જાય એમ વિચારતા ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો