Haiyani Thakaraat book and story is written by Abid Khanusia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Haiyani Thakaraat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હૈયાની ઠકરાત Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 38.6k 1k Downloads 2.3k Views Writen by Abid Khanusia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ** હૈયાની ઠકરાત **“સોફટી કોસ્મેટિક્સ” ના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીનો એકાવન ટકા હિસ્સો ધરાવતા અભિનવ જૈન હાથ પરની તમામ ફાઈલોનો ઝડપી નિકાલ કરી રહ્યા હતા. આજની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ ધાર્યા કરતાં લાંબી ચાલી હતી એટલે આજનું નિયત કામ પૂરું કરવામાં વિલંબ થશે તેવું તેમનું અનુમાન હતું તેમ છતાં આજનું તમામ કામ પૂરું કરવા તે કટિબધ્ધ હતા. તેમની સેક્રેટરી સોના હાથમાં નોટબુક લઈ ડિક્ટેશન લેવા અભિનવની સામેની ખુરશીમાં ઉભડક બેઠી હતી. અભિનવ ફાઇલ વાંચી સોનાને પત્રો ડિક્ટેકટ કરાવી રહ્યા હતા.આવતીકાલે ગુરુ પુર્ણિમા હોવાથી અભિનવને તેમના ગુરુની ચરણવંદના કરવા તેમના આશ્રમમાં જવાનું હતું માટે તે કંપનીનું કામ ત્વરાથી નિપટાવી રહ્યા હતા. More Likes This પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા