કૃણાલ તેની કંપનીની કેબીનમાં બેઠો છે, જ્યાં તે ઇમેઇલ ચેક કરે છે અને રોજબરોજની કામગીરી, વેન્ડરોના બાકી પેમેન્ટ અને નવી સુવિધાઓ અંગેની જાણકારી મેળવે છે. તે સ્ટાફ મેમ્બર સાથે મીટિંગ કરે છે અને ડીપાર્ટમેન્ટ હેડને કામના રિપોર્ટ આપે છે. કેબીનમાં રહેતા સમયે, તે પેમેન્ટ રીલીજ કરવાનું અને સરકારી નોટીસો માટે વકીલ સાથે ચર્ચા કરે છે. એપ્રિલ મહીનાનો અંત નજીક છે અને તમામ કર્મચારીઓ પગાર વધારાની અપેક્ષા રાખે છે, પરંતુ જાહેરાતના અભાવે ભ્રમણા થાય છે. કૃણાલ આ બબાલને જોઈ રહ્યો છે અને ચાની ઠંડી થઈ જાય છે, જેના કારણે તે સિગરેટ પીવાનું શરૂ કરે છે. કૃણાલ પછી ઓફિસમાંથી બહાર નીકળે છે, કારમાં બેસે છે અને હોટલ તરફ જવા માટે ડ્રાઈવરને આદેશ આપે છે. હોટલ આવી પહોંચ્યા પછી, તે રીલેક્સ થાય છે અને ડિનર કર્યા પછી પોતાની પત્નીને કોલ કરે છે. આધાત Khodifad mehul GuRu દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 21.8k 1.7k Downloads 5.1k Views Writen by Khodifad mehul GuRu Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કૃણાલ તેની કંપની ની કેબીનમાં બેઠો છે.તેના લેપટોપ ને ઓન કરી ને,હાથમા પકડેલા કપ માંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથે સાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમૈલ ચેક કરે છે.તેમા અમુક મૈલ રોજબરોજની કામગીરીની જાણકારી આપતા હતા,તો અમુક મૈલ વેન્ડરોના બાકી પેમેન્ટની મુંઝવણ બતાવતા હતા,તો અમુક મૈલ કંપનીમાં નવી સુવીધા ઊભી કરવાની માગણી કરતા હતા,એક બે મૈલ જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ચાલતા હોબાળાની આગ ઓકતા હતા.અમુક મૈલમા સરકારી નોટીસના ફટકા હતા. "ગુડ મોર્નિંગ સર,આપણા સ્ટાફ મેમ્બર કોનફરન્સમા તમારી રાહ જુવે છે"કૃતીયે કૃણાલને ટકોર કરી. "ગુડ મોર્નિંગ...હુ થોડીવારમાં ત્યા હાજર થઇશ."કૃણાલે ચાના કપને ટેબલ પર More Likes This ધર્મ અને લગ્ન : ધંધો કે વ્યવસ્થા ?? - 1 દ્વારા Ved Patel એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા