લોકેશ અને તેના માતા પિતા એક છોકરી જોવા માટે જઈ રહ્યા હતા. તેમની ગાડી એક મકાનના દરવાજા પાસે અટકી ગઈ, જ્યાં તેમણે કેતકીને મળવું હતું. કેતકી, જે આછા ગુલાબી ડ્રેસમાં હતી, લોકેશને ગમતી હતી અને બંનેને એકબીજાની પસંદગી થઈ. લોકેશના પપ્પા દહેજના વિરોધમાં હતા અને જણાવ્યું કે તેમને માત્ર કેતકીની ખુશી જોઈએ છે. લગ્નની તારીખ નક્કી થઈ, પરંતુ કેતકી દહેજ આપવાની માન્યતા સામે હતી. તે પોતાના પપ્પાને સમજાવતી રહી, પણ પપ્પાએ દહેજ આપવાનો નક્કી કર્યો. લગ્નના બીજા દિવસે, લોકેશ અને કેતકી કારમાં ફરવા જવા લાગ્યા. જ્યારે કાર ચલાવતા લોકેશે એક ભિખારીને જોયો, ત્યારે તેણે અચકાઈને ભારે અવાજમાં ફરિયાદ કરી. કેતકી ભિખારીની સ્થિતિ જોઈને તેની મદદ માટે ઉતરી ગઈ. દહેજ Jeet Gajjar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 23.8k 1.3k Downloads 3.2k Views Writen by Jeet Gajjar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાડે કરેલી ગાડી એક શહેર તરફ જઈ રહી હતી. તેમાં લોકેશ અને તેના માતા પિતા લોકેશ માટે છોકરી જોવા જઈ રહ્યા હતા. પહેલી જ નજરમાં ગમી જાય તેમ લોકેશ ત્યાર થયો હતો. સારા કપડા પહેર્યા હતા, અતર ની સુગંધ લેતો લેતો ખુશ થઈ રહ્યો હતો. મનમાં એમ હતું આ ગાડી મારી છે. પણ સગવડ ન હોવાથી તે કાર લઈ શકે તેમ ન હતા. આવા વિચાર આવતા હતા ત્યાં ગાડી એક મકાનના દરવાજા પાસે ઊભી રહી. દરવાજો ખુલતા જ શબ્દો સંભળાયા " આવો મહેમાન આવો " લોકેશ અને મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ કહી અંદર પ્રવેશ્યા ને એક સાદા સોફા પર More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા