આ વાર્તા પેટલાદ ગામની છે, જ્યાં આશી શાંતિથી જીવન જીવતો છે. ગામનું સૌંદર્ય અને અહીંના ખેતરો લોકોનું આકર્ષણ છે, પરંતુ ગરીબાઈ પણ દેખાય છે. રેવાકાકી, જે શીવાના માતા છે, પોતાના એકમાત્ર સંતાન શીવાને પ્રેમથી ઉછરે છે. શીવો શિક્ષણ પૂર્ણ કર્યા બાદ શાળા છોડે છે, કારણ કે તે ખેતરમાં કામ કરવા માંગે છે. રેવાકાકી તેને શિક્ષણ માટે મનાવે છે, પરંતુ શીવો તેના જીવનના મૂલ્યોમાં માને છે કે કામ કરવું મહત્વપૂર્ણ છે. શીવાએ જીવનમાં સુખ મેળવવા માટે મહેનત કરી છે, પરંતુ રેવાકાકી પોતાના પુત્રની ચિંતામાં રહે છે. ગામમાં અન્ય પરિવારોમાં પણ તણાવ છે, ખાસ કરીને અરજણના પરિવારમાં, જ્યાં શીવાના પ્રત્યે નકારાત્મક લાગણીઓ છે. સમય પસાર થતા શીવો યુવાન બને છે અને ખેતીમાં સફળતાના માળા મણકે છે, પરંતુ અરજણની ચિંતા સતત વધતી જાય છે. આ વાર્તા સંબંધો, પ્રેમ અને જીવનની મુશ્કેલીઓની મુલાકાત લે છે. કાળી રાત vipul parmar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 18 1k Downloads 3.3k Views Writen by vipul parmar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પેટલાદની પડખે પાંચસોને ખોળામાં લઈને બેઠેલું આશી ખાધે-પીધે સુખી હતું. પણ કોઈ કોઈ વસવાટે ગારમાટીના કાચા મકાનો ગરીબાઈ પ્રગટ કરતા હતા. ગામનું સૌંદર્ય જ એટલું રમણીય હતું કે અજાણ્યા માણસને નજરે ચડતા જ આશીમાં ઠરીઠામ થઈ જવાનો વિચાર સહેજેય આવી જાય એવા આ ગામમાં અઢારેય નાતમાં દૂધ પાણીનો સંપ. રેવાકાકી ભેંસો દોહીને પરસાળમાં આવ્યા.એમના ચહેરા પરનું તેજ કપાળની કંકુ ભુસાય ત્યારથી જ ઊડી ગયેલું પણ શીવાના ઉછેર ખાતર નિરસ બની જીવતા હતા. શીવો રેવાકાકીનું એકનું એક સંતાન.ઘણી માનતાઓ પછી મળેલો એટલે બહું લાડકવાયો.પિતા કરશનદાસ રેવાકાકીને અડધે રસ્તે છોડીને સ્વર્ગવાસી થયા એટલે પિતાનો અધુરો પ્રેમ રેવાકાકીના મુખેથી બમણો થઈને More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા