મારું એક મીત્ર બુકસ ભેગી કરવાનો શોખ ધરાવતો હતો, અને તેની પાસે અનેક દુર્લભ પુસ્તકો હતા. પરંતુ, તેના મિત્રો આ પુસ્તકોમાં રસ ન ધરાવતા હોવાથી, તે દુઃખી રહેતો હતો. એક દિવસ, તેના ઘરે તેના ભાઈનો મિત્ર આવ્યો અને તેને પુસ્તકો વિશે પૂછ્યું. મિત્રએ જ્યારે મીત્રના કલેક્શનને જોઈને પ્રશંસા કરી, ત્યારે મીત્રને ખુશી મળી. તે તેણે પોતાના પ્રિય પુસ્તકોમાંથી એક ભાઈને ગિફ્ટ આપી દીધી, કારણ કે તે જાણતો હતો કે હવે તેને પ્રશંસા મળેલી છે. આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે દરેક વ્યક્તિને પોતાની પ્રશંસા સાંભળવાની આતુરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઈચ્છા અને સત્યતાથી પ્રશંસા કરે છે, ત્યારે તે વ્યક્તિ માટે ખાસ બની જાય છે. લોકો પ્રસંશાના માધ્યમથી જડપથી એકબીજાના દિલમાં સ્થાન પામે છે.
લોકોનુ દીલ જીતવાનો જાદુ
Amit R Parmar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
Five Stars
1.1k Downloads
4.2k Views
વર્ણન
મારા એક મીત્રને બુક્સ ભેગી કરવાનો ખુબજ શોખ હતો. તેની પાસે દરેકે દરેક વિષય પર રસોઇથી માંડીને પોલીટીક્સ, વ્યક્તીત્વ વિકાસ સુધીના એકથી એક ચઢીયાતા દુર્લભ પુસ્તકો હતા. પણ હવે બનતુ એવુ કે તેનુ આ કલેક્શન જોનાર વ્યક્તીઓમા મોટા ભાગના લોકો ચોપળીઓ વાંચવામા કે તેને ભેગી કરવામા જરાય રસ ધરાવતા નહી. તેઓનેતો મોજ શોખની બાબતો, ફિલ્મસ્ટારો કે અન્ય ગપ્પાઓ મારવામાજ રસ પડતો એટલે તેઓ આ અતી દુર્લભ પુસ્તકોનુ ખાસ કશુ મહત્વ સમજતા નહિ. આ બધુ જોઇને મારા મીત્રને ખુબજ દુ:ખ થતુ. તે ભલે પોતાના શોખ ખાતર ચોપડીઓ ભેગી કરતો તેમ છતાય તે પોતાની પ્રસંશા સાંભળવા ઘણો આતુર રહેતો. તે
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા