વ્યોમ નવી ચિંતા સાથે સોનગઢ તરફ નીકળે છે, પરંતુ તેને ત્યાં પહોંચ્યા પછી કોઈ માર્ગદર્શન મળતું નથી. તે પાણી શોધવા નીકળે છે ત્યારે એક નાનો છોકરો કારયો તેના પાસે આવે છે. વ્યોમ પૂછે છે કે ત્યાં કોઈ હોસ્પિટલ છે કે નહીં, પરંતુ છોકરો તેને ખાતરી આપતો નથી. છોકરો વ્યોમને રવાબાપાના ખેતરમાં લઈ જાય છે, જ્યાં વ્યોમ કુવામાંથી પાણી પીવાનું શીખે છે. રવાબાપા અને કારયો વચ્ચે મજાક થાય છે, અને જ્યારે વ્યોમ હોસ્પિટલ જવા માટે માર્ગ પૂછે છે, ત્યારે છોકરો તેને માર્ગ બતાવવા તૈયાર થાય છે. મહેકતા થોર.. - ૧૧ HINA DASA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 35.9k 2.3k Downloads 5.2k Views Writen by HINA DASA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ -૧૧ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ સોનગઢ જવા માટે ઘરેથી નીકળે છે, હવે આગળ...) નવી ચિંતા સાથે વ્યોમ નીકળી પડ્યો નવી સફર પર. પ્રમોદભાઈએ નક્કી કર્યું હતું એટલે વ્યોમ માટે આ સફર સહેલી તો નહીં જ હોય એ તો વ્યોમ પણ જાણતો હતો. પણ સુવિધામાં વસેલો વ્યોમ દુવિધાની કલ્પના પણ ન કરી શકતો, એટલે એને લાગ્યું કે પોતે કઈક મેળ કરી લેશે. સોનગઢના પાદરમાં પહેલી વખત વ્યોમે પગ મૂક્યો. પ્રમોદભાઈએ કહ્યું હતું કે તું પહોંચીસ એટલે વ્યવસ્થા થઈ જશે. પણ વ્યોમને કોઈ દેખાયું નહિ. ક્યાં જવાનું ને શું કરવાનું એને કઈ ખબર ન પડી. પાદરમાં વડલા નીચે ઓટલા Novels મહેકતા થોર.. " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાં... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા