કથામાં 1999 માં MICR ક્લિયરિંગ મશીનની શરૂઆત વિશે વાત કરવામાં આવી છે, જેમાં બેંકોના ચેકો સૉર્ટ કરવાની પ્રક્રિયા અને મશીનની કાર્યક્ષમતા દર્શાવવામાં આવી છે. આ મશીન 20 ફૂટ લાંબા અને ઊંચા છે, જે 800 ચેક પ્રતિ મિનિટની સ્પીડથી કામ કરે છે. શરૂઆતમાં, મશીનો અને માણસો વચ્ચેના સંબંધ અને મુશ્કેલીઓ દર્શાવવામાં આવી છે, જેમ કે ચેકની જાડાઈના કારણે મશીનમાં જામ થવું. વિવિધ બેંકોના ચેકોની જાડાઈમાં તફાવત પણ એક સમસ્યા બની ગઈ છે. કથામાં મશીનના પરીક્ષણ દરમિયાનની પરિસ્થિતિઓ અને એન્જીનિયરોની મહેનતનું વર્ણન છે, જ્યારે મશીન ક્યારેક જામ થાય છે અને ડેટા ઓવરફ્લો થાય છે. આખરે, મશીનના કાર્ય વિશેની અનિશ્ચિતતા અને એન્જીનિયરોની કાળજી એ કથાનો મુખ્ય આધાર છે. અમે બેંક વાળા - 10 - પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ? SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.4k 2.9k Downloads 5.7k Views Writen by SUNIL ANJARIA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 10. પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?ઓક્ટોબર 1999. અગાઉ મેં વાત કરી તેમ હાથે બેંકોના ખાનામાં ફેંકી ચેકો સૉર્ટ કરવાની જગ્યાએ મશીન જે તે ચેક કઈ બેંકના ગ્રાહકે લખ્યો છે તે વાંચી સૉર્ટ કરે તેવી માઇકર એટલે કે MICR ક્લિયરિંગ મારી બેંક દ્વારા શરૂ થવાનું હતું અને હું તેની ઓપનિંગ ટીમમાં હતો.એ સૉર્ટિંગ મશીનો એટલે? 20 ફૂટના રૂમના એકથી બીજા છેડે જાય એટલાં લાંબાં, આપણી કમર જેટલા ઊંચે સ્ટેન્ડ પર ગોઠવી આપણા માથા જેટલી હાઈટ થાય એટલાં ઊંચાં. એ કમરથી માથા જેટલી લગભગ હાઈટ ચેકોની થપ્પીથી ભરાઈ જાય એટલે એ ખાનામાં લાલ લાઈટ થઈ મશીન થોભે એટલે ચેકો ઉતારી ટ્રે માં Novels અમે બેંક વાળા 1 ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા