આ કહાણીમાં સાંજનું વાતાવરણ છે, જ્યાં રચના એક નિરાશિત હાલતમાં છે, જ્યારે રચિત તેને જોયા પછી ચિંતિત થાય છે. તેમના લગ્ન પછી તેમને ખૂબ પ્રેમ થયો હતો, પરંતુ એક દુર્ઘટનામાં તેઓએ પોતાના બાળકને ગુમાવ્યું, જે રચનાને ઘોર આઘાતમાં ધકેલી દે છે. ડોકટરના જણાવ્યા અનુસાર, તે ક્યારેય માતા બની શકતી નથી. આ દુખદાયક ઘટના પછી, રચિતને નોકરી અને રચનાની સંભાળની બધી જવાબદારી લેવા પડે છે. સ્નેહ અને સમર્થન દ્વારા રચિતની મહેનત છે કે રચનાને ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં, જ્યારે રચિત હોસ્પિટલમાં જાય છે, ત્યારે રચના બેભાન થઈ જાય છે, જેની સારવારની જરૂર છે. તારો ને મારો સંગ Priyanka Pithadiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21.8k 997 Downloads 4k Views Writen by Priyanka Pithadiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજ ઢળી રહી છે. ઠંડો પવન સુસવાટા મારે છે. પવનના લીધે બારીના કાચ વારે ઘડીએ અથડાયા કરે છે. પણ રૂમમાં બેઠેલી રચનાને તો જાણે કંઈ ભાન જ નથી. ત્યાં જ રચિત હોસ્પિટલથી ઘરે આવીને રચનાની આ હાલત જોવે છે. રચના એમના લગ્નનો આલ્બમ લઈને બેઠી છે. એના વાળ પણ એણે પિંખી નાખ્યા છે. ઘરનો બધો સામાન પણ ટુટીને અહીંતહીં પડ્યો છે. રચિત ઝડપથી રચના પાસે આવે છે. જોયું તો એ રડતી જાય છે અને આલ્બમ ફાડતી જાય છે. રચિત એના ખભા પર હાથ મૂકીને એને બોલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. રચના અને રચિત. પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા