આ વાર્તામાં એક વૃદ્ધ સ્ત્રી બે યુવાનોને જોઈ રહી છે અને તેમના પર વિચારો કરી રહી છે કે કેવી રીતે તેણે પોતાની યુવાનીને ગુમાવી છે. જ્યારે યુવાન અંશ તેની પાસે પુછે છે કે તે આ જગ્યા પર કેવી રીતે આવી, ત્યારે વૃદ્ધા તેના પ્રશ્નને સાંભળી ખુશ થાય છે, કારણ કે તેને ચિંતન અને સ્વીકારનો અનુભવ થયો છે. આ વૃદ્ધા પોતાના જીવનના દુખ અને અનુભવો વિશે વાત કરે છે, કહેજે કે તે બિનજરૂરી બની ગઈ છે અને હવે કોઈ પણ તેના વિશે નથી પૂછતો. અંશ તેના અનુભવોને સમજવા માટે પુછતા રહે છે, અને વૃદ્ધા તેને આત્મવિશ્વાસ આપે છે કે તે ખુલ્લા મનથી પૂછે. વૃદ્ધા પછી યુવાનીઓને અંદરથી આવતી એક સુંદર યુવતી તરફ દ્રષ્ટિ દેઇ છે, જેનું આકર્ષણ ભરતને દ્રષ્ટિમાં રાખે છે. આ યુવતીની ઉપસ્થિતિથી ભરત અને અંશ બંને પરેશાન થાય છે, અને વાર્તા અહીં એક નવા મોડા પર પહોંચી જાય છે.
વૈશ્યાલય - 5
MaNoJ sAnToKi MaNaS
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Four Stars
7k Downloads
13.4k Views
વર્ણન
ચહેરા પર થોડું આછું સ્મિત ધારણ કરી એ વૃદ્ધ સ્ત્રી જોઈ રહી આ બન્ને યુવાનને, મનમાં જ બોલવા લાગી, "હવે ક્યાં આ શરીરમાં તમારી વાસના સંતોષવા માટે તાકાત રહી છે, મારી મસ્ત જુવાની તો શહેરના શાહુકારોએ ચૂસી લીધી છે." પછી જાગૃત થતા એ સ્ત્રી બોલી, "હા, પૂછો જે પૂછવું હોઈ એ." આટલું બોલતા પણ એને તકલીફ થતી હતી. કદાચ વર્ષો પછી એની પાસે કોઈ યુવાન આવ્યો હતો, કોઈ યુવાને એને કઈક પૂછવાની અધીરાઈ રાખી હતી. અંશે ખુદ પર કાબુ રાખી, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવના સાથે પૂછી નાખ્યું, " તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? કહેવાનો મતલબ કે તમે શોખથી આવ્યા
વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાન...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા