રેઈકીની સફળતાના નવ સૂત્રો અને નિષ્ફળતાના પાંચ કારણો વિશેની આ વાર્તા, રેઈકી ઉપચારને સમજવા અને તેને સફળતાપૂર્વક અમલમાં લાવવા માટે માર્ગદર્શન આપે છે. સફળતાના નવ સૂત્રો: 1. સ્વાભિમાન/સ્વમાન 2. જાગૃતતા 3. સમગ્રતા (એકાગ્રતા માંથી મુક્તિ) 4. નીડરતા 5. દયા/ક્ષમા ભાવ 6. કાર્યશીલતા અને અનુશાસન 7. પ્રેમ 8. સમર્પણ 9. જ્ઞાન નો સાક્ષાત્કાર નિષ્ફળતાના પાંચ કારણો: 1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ 2. અભિગમ/માર્ગ 3. પ્રેક્ટિસનો અભાવ 4. ધીરજનો અભાવ 5. તાત્કાલિક પરિણામની અપેક્ષા આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે કે રેઈકી કોઈ જાદુઈ ઉપાય નથી, પરંતુ સમય અને પ્રેક્ટિસની જરૂર હોય છે. સાચા પરિણામો મેળવવા માટે ધીરજ અને નિયમિત અભ્યાસ જરૂરી છે. રેઈકી એક યાત્રા છે, જે જીવનમાં સુધારો લાવવાની અને નવા અનુભવો મેળવવાની પ્રક્રિયા છે. રેકી ચિકિત્સા - 13 - રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો અને રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો Haris Modi દ્વારા ગુજરાતી આરોગ્ય 9.4k 4.5k Downloads 14k Views Writen by Haris Modi Category આરોગ્ય સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો રેઈકી ઉપચારમાં સફળતાનાં નવ સૂત્રો છે. જો તેને સમજીને અમલમાં મૂકવામાં આવે તો રેઈકી ઉપચારમાં સફળ થવા ઉપરાંત તમે તમારા જીવનને પણ સાચા અર્થમાં સફળ બનાવી શકશો. આ સુત્રો છે: 1. સ્વાભિમાન/સ્વમાન2. જાગૃતતા3. સમગ્રતા (એકાગ્રતા માંથી મુક્તિ)4. નીડરતા 5. દયા/ક્ષમા ભાવ6. કાર્યશીલતા અને અનુશાસન7. પ્રેમ8. સમર્પણ9. જ્ઞાન નો સાક્ષાત્કાર રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો જે લોકોને રેઈકી થેરાપીમાં ઈચ્છિત પરિણામ મળતું નથી. પરિણામે સમયાંતરે આ થેરાપી માંથી વિશ્વાસ ડગી જાય છે તેવાં મુખ્ય પાંચ કારણો નીચે પ્રમાણે છે.1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ 2. અભિગમ / માર્ગ 3. પ્રેક્ટિસ નો અભાવ4. ધીરજનો અભાવ5. તાત્કાલિક પરિણામ Novels રેઈકી ચિકિત્સા 1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવ... More Likes This કબૂતર એક પારેવું કે જાન નું દુશ્મન? દ્વારા Sanjay Sheth પ્રણય ભાવ - ભાગ 2 દ્વારા yeash shah શેરડી દ્વારા Jagruti Vakil પાણી ની કિંમત દ્વારા Kiran નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 9 દ્વારા yeash shah એસિડિટી, હાર્ટબર્ન અને યોગ દ્વારા SUNIL ANJARIA દવા વગર તંદુરસ્ત રહો - 1 દ્વારા Suresh Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા