આ વાર્તા "ધર્મસંકટ" વિશે છે, જેમાં પલક અને આકાશના વચ્ચેની રોમેન્ટિક લાગણીઓ અને ગૂંચવણો દર્શાવાય છે. જ્યારે આકાશ પલકને પ્રેમના અહેસાસ સાથે પ્રપોઝ કરે છે, ત્યારે પલક અચંબામાં પડે છે અને તેને શું કરવું તે ન સમજાય. પલકને ડર લાગે છે કે જો તેના ફિયાંસને આ વાતની ખબર પડે તો તે તેમના સંબંધને તોડશે. પલકની મનોદશા અને ભાભી સાથેની વાતચીતમાં, પલક તેના વિચારો અને આશંકાઓ વહેંચે છે. ભાભી પલકને સમજાવે છે કે આકાશ તેને પ્રેમ કરે છે અને તે દુશ્મન તરીકે વર્તન નહીં કરશે. પરંતુ પલકની ચિંતા સતત રહે છે, અને તે ગભરાઈ જાય છે કે તેને આ વાતને છુપાવવા માટે સાવધાની રાખવી જોઈએ. આ વાર્તા પ્રેમ, ભય અને સંબંધોની જટિલતાને ચિતરિત કરે છે, જેમાં પલકની લાગણીઓ અને ભાભીની સહાનુભૂતિ મુખ્ય છે. અધુુુરો પ્રેમ - 3 - ધર્મસંકટ Gohil Takhubha ,,Shiv,, દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 29.4k 5.1k Downloads 7.3k Views Writen by Gohil Takhubha ,,Shiv,, Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધર્મસંકટ આકાશના પલક પ્રત્યે ના પ્રેમ ના એકરાર પછી પલક કશું બોલી પણ શકી નહીં ને કશું સમજી પણ શકી નહી આમ અચાનક પલકના સામે ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. હજી તો હાલજ પલકનું વેવિશાળ નક્કી કર્યું છે. ને આજે આકાશે પલકને પ્રપોઝ કરીને હચમચાવી નાખી.પલકની આંખો સામે અંધકાર છવાઈ ગયો. થોડીવાર પછી પલકને ભાન થયું. એણે એકદમ આકાશનો હાથ પોતાના હાથમાંથી તરછોડાવી લીધો.અને એકપણ શબ્દ બોલ્યા વગર જ પાણીના રેલાની જેમ સડસડાટ આકાશના ઘરમાંથી નીકળી ગઈ. અને પોતાના ઘરમાં જ્ઈ ને પોતાના રૂમનું બારણું બંધ કરી ને પથારીમાં પોતાનું મોં છુપાવીને પડી ગઈ. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે થયું Novels અધુુુરો પ્રેમ.. અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા