સુમનના ટિફિન તૈયાર ન થવાના કારણે તે અને તેના પતિ સુધીર વચ્ચે ચર્ચા થાય છે. સુમન એક મહત્વાકાંક્ષી અને શોખીન સ્ત્રી છે, જે નવીન વસ્તુઓના પીછા કરે છે. સુમનનું જીવન સુધીરના પગારમાં ચાલે છે, જે તેને સતત ખર્ચાને લઈને ટોકતો રહે છે. સુમનની બહેન શનાયાએ એક દિવસ આવીને સુમનને તેના હીરાના નેકલેસ સાથે પ્રભાવિત કરે છે. સુમન તે નેકલેસને લેવામાં ખુશ થાય છે અને તે પહેરીને તેના પતિના બોસના છોકરાના લગ્નમાં જવા માટે તૈયાર થાય છે. લગ્નમાં જીંદગીની દરેક નજરે તેને વખાણ મળે છે, પરંતુ પતિ સુધીર ચુપ રહે છે. ઘરે ફરીને, સુમન ચોરો દ્વારા નેકલેસ ખેંચાઈ જાય છે અને તે હોસ્પિટલમાં જાગે છે. સમગ્ર કથા સુમનના મહત્વાકાંક્ષાઓ અને તેના પરિણામોને દર્શાવે છે. નેકલેસ Rena Mistry દ્વારા ગુજરાતી પ્રેરક કથા 20.1k 1.6k Downloads 4.1k Views Writen by Rena Mistry Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "સુમન મારૂં ટિફિન તૈયાર નથી થયું ? ૯:૦૦ની બસ જતી રહેશે તો પછી સીધી ૧૦:૦૦ બસ છે. ઓફિસમાં મોડો પડીશ." "બસ પાંચ મિનીટ સુધીર, ટિફિન પેક જ કરું છું. બસ જતી રહે તો ટેક્સી..." બોલતા બોલતા સુમન અટકી ગઇ. ગળામાં ડૂમો ભરાઈ ગયો. "ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે." સુમનના ખભે હાથ મૂકી દિલાસો આપી ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. સુધીરના ગયા પછી સુમન ઘરનું કામ આટોપવા લાગી. પણ ગળામાં બાઝેલો ડૂમો આખરે નીકળી જ ગયો. સુમન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. "આ બધું મારા લીધે જ થયું. હું જ જવાબદાર છું આ પરિસ્થિતિ માટે. સુમન ભુતકાળમાં સરી પડી. સુમન More Likes This Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા