આ વાર્તા એક વ્યક્તિની છે, જેમણે તેમના મિત્રના આમંત્રણ પર બારમાં જવાનું નક્કી કર્યું. તેમણે ઓફિસમાંથી વહેલા નીકળીને ઘરે જલદી તૈયાર થયા. બાર પહોંચતી વખતે, તેઓ રેડિયો પર રફી સાહેબના ગીતો સાંભળી રહ્યા હતા, જે તેમને મહેફીલનો આનંદ માણવા માટે ઉત્સાહિત કરે છે. બીયર બાર પહોંચી, તેઓ તેમના મિત્રના સ્વાગત સાથે અંદર ગયા. અહીં તેમને ઘણા મિત્રો મળ્યા અને વાતો કરી, જ્યારે તેઓને એક ગ્લાસ હળવા બીયરની ઓર્ડર કરી. વાતચીત દરમિયાન, તેઓએ જૂના દિવસોની યાદોને તાજી કરી અને આ અનોખા પ્રસંગમાં એક શાયરી લખી, જે જીવનમાં મહેફીલો અને મીઠાશને દર્શાવે છે. વાર્તામાં મિત્રતા, આનંદ અને રચનાત્મકતા દર્શાવવામાં આવી છે, જે જીવનના આનંદમાં ઉમેરવા માટે મહત્વપૂર્ણ છે. બીયર બાર Yashpalsinh D jadeja દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 17 943 Downloads 4.8k Views Writen by Yashpalsinh D jadeja Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન -યશpal jadeja લીખીત મારા મિત્રનુ મને આમંત્રણ મળ્યું હતું કે બાર મા પાર્ટી રાખેલ છે સમયસર પહોચી જજે, એટલે ઑફિસ થી આજે હુ થોડો વેલો નીકળ્યો જલ્દી જલ્દી ઘરે પહોંચીને સમયસર ત્યાથી બાર પહોંચી જાવ એટલે મારા દોસ્ત ને શાંતિ થય જાય. એટલે ઘરે પહોચ્યો ફટાફટ થોડોક હળવો ફ્રેશ થયો વાળ-બાળ થોડા થીક કર્યા અને કપડા તો ઑફિસનુજ શુટ પહેરેલુ હતુ એટલે બદલવાની કાંઈ ઝંઝટ નતી એટલે જલ્દી રેડી થઈને કાર ની ચાવી લઈ દરવાજા તરફ આગળ વધીને બાર નીકળ્યો ને હળવે હળવે સીડી ના પગથીયા ઊતર્યો. કાર તરફ આગળ વધતા વધતા ગાર્ડ અંકલ More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા